ગુજરાતી જન્મદિવસ ની શુભકામનાઓ | Gujarati Birthday Wishes Best Collection (2023)

Share with your friends

નમસ્કાર મારા પ્યારા મીત્રો આજના આ પોસ્ટ મા હૂ તમારી સાથે Gujarati Birthday Wishes ને શેર કરવાનું છૂ. તો તમને અહીંયા Happy Birthday In Gujarati  મળી જશે જેને તમે કોપી કરીને અથવા ડાવોનલોડ કરી ને પણ તમારા ભાઈ બંધો ને મોકલી શકો છો. દોસ્તો તમે તમારા ફ્રેન્ડ ના જન્મદિવસ મા તમે તમારા મીત્ર ને જન્મદિવસ ની શુભકામના આપવા માંગો છો કોઈ મેસેજ ઘ્વારા તો તમને અહીંયા Best Happy Birthday Wishes In Gujarati Text મળી જશે તો તમે અહીંયા થી તમને ગમે એવુ સારુ કોઈ પણ મેસેજ ને કોપી કરી ને મેસેજ મા અથવા તો વાહટ્સએપ્પ મા મોકલી ને તમે તમારા મીત્ર ને જન્મદિવસ ની શુભકામના આપી શકો છો.

દોસ્તો તમે Happy Birthday Wishes In Gujarati ને ખોજી રહ્યા છો તો તમારુ સ્વાગત છે Hindi Yaro વેબસાઈટ મા. દોસ્તો તમને અહીંયા Happy Birthday Wishes In Gujarati Text, હેપી બડે ની શાયરી,Happy Birthday Wishes In Gujarati Text For Friends ,જન્મદિવસ ની શુભકામના પત્ર, જન્મદિવસ ના આશીર્વાદ,શ્રેષ્ઠ મિત્ર માટે જન્મદિવસ શુભેચ્છાઓ તમને મળી જશે.

દોસ્તો તમે તમારા દોસ્ત ના જન્મદિવસ મા તમે તમારા દોસ્ત ને જન્મદિવસ ની શુભકામના આપવા માંગો છો કોઈ મેસેજ ઘ્વારા તો દોસ્તો તમે બિલકુલ ચિંતા ના કરતા કેમ કે તમને અહીંયા એક થી એક ભારે મા ભારે Happy Birthday text message મળી જશે તો તમે અહીંયા તે મસેજ ને કોપી કરી ને તમે તમારા દોસ્ત ને જન્મદિવસ ની શુભેચ્છા આપી શકો છો અને તમે તમારા દોસ્ત ના ચેહરા મા એક પ્યારી સ્માઈલ લાવી શકો છો તો દોસ્તો તમે Gujarati Birthday Wishes ને વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો, મોકલી શકો છો.Gujarati Birthday Wishes

જન્મદિવસ મુબારક, જન્મદિવસ ની શુભકામના ઓ, તમે જીવો હજારો વર્ષ.

Gujarati Birthday Wishes

ઉગતોગતો સૂરજ દુવા આપે તમને, ખીલતો ફૂલ ખુશ્બૂ આપે તમને, અમેતો કઈ નથી આપી સકતા, દેવાવાળો લાંબી ઉંમર આપે તમને.. 🌹 જન્મદિવસ ની શુભકામનાઓ 🌹

Gujarati Birthday Wishes

ફૂલો ને સબનમ કા જામ ભેજા હૈ, સૂરજ ને આસમાન સે સલામ ભેજા હૈ, મુબારક હો આપકો યે નયા જન્મદિન, તહે દિલ સે હમને આપકો યે પૈગામ ભેજા હૈ.🎂Happy Birthday🎂

Gujarati Birthday Wishes

હસતા રહો તમે લાખો ની વચ્ચે, ખીલતા રહો તમે કરોડો ની વચ્ચે, રોશન રહો તમે અરબો ની વચ્ચે, જેવી રીતે રહેછે સૂરજ સિતારો ની વચ્ચે. 🌹હેપ્પી બર્થડેય 🌹

Gujarati Birthday Wishes

ગુલ ને ગુલશન મુબારક, શાયર ને શાયરી મુબારક, ચાંદ ને ચાંદીની મુબારક, આશિક ને એની મહેબૂબા મુબારક, અમારી તરફ થી તમને તમારો જન્મદિવસ મુબારક.🌹 જન્મદિવસ ની શુભકામનાઓ 🌹

Gujarati Birthday Wishes

મારા તરફ થી હજારો શુભકામનાઓ તમારા આ જન્મદિવસ મા 

🌹હેપ્પી બર્થડેય 🌹

Gujarati Birthday Wishes

જન્મદિવસ છે તમારો, આપે છે અમે તમને આ દુવા, એક વાર જો મળી જઈએ અમે, ના થઈએ ક્યારેય જુદા, સાથ આપીશું જીવનભર નો, આ છે અમારો વાદો,જાન લૂંટાવી દઇશુ તારા પર, આ છે અમારો ઈરાદો.. ❤જન્મદિવસ ની શુભેચ્છાઓ જાનુ ❤️

Gujarati Birthday WishesHappy Birthday Wishes In Gujarati Text

જન્મદિવસ ના શુભ અવસર મા, ભેટ શુ આપુ, ઉપહાર તમને, બસ આવુજ સ્વીકાર કરી લેજો, લાખો લાખો પ્યાર તમને… 🌹જન્મદિવસ ની લાખો શુભેચ્છાઓ 🌹

Gujarati Birthday Wishes

આ દુવા કરું છૂ ભગવાનને, તમારી જીંદગી મા કોઈ ગમ ન હોય, જન્મદિવસ ના શુભ અવસર મા મળે હજારો ખુશીઓ,🙏જન્મદિવસ ની શુભકામનાઓ🙏

Gujarati Birthday Wishes

થાઈ પૂરી દિલ ની બધીજ ખ્વાહીશો તમારી, અને મળે ખુશીઓ નો આશિયાનો તમને, જયારે પણ તમે માંગો આકાશ નો એક તારો, તો ભગવાન આપીદે આકાશ આખો તમને.🌷 હેપ્પી બર્થડે 🌷

Gujarati Birthday Wishes

આ દુવા કરું છૂ રબ ને, તમારી જીંદગી મા કોઈ ગમ ન હોય, જન્મદિવસ મા મળે હજારો ખુશીઓ, અમે એ અવસર મા હોય કે ન હોય. 🌹Happy Birthda🌹

Gujarati Birthday Wishes

ઇસ અદા કા ક્યા જવાબ દૂ , અપને દોસ્ત કો ક્યા ઉપહાર દૂ , કોઈ અચ્છાસા ફૂલ હોતા તો માલી સે મઁગવાતા, લેકિન જો ખુદ ગુલાબ હે ઉસકો ક્યા ગુલાબ દૂ…. 🌷જન્મદિન મુબારક હો 🌷

Gujarati Birthday Wishes

મુસ્કુરાહટ તમારા હોઠો થી ક્યારેય જાય નહી , આંસુ તમારી આંખો મા ક્યારેય આવે નહી , પુરા થાઈ તમારા હરેક સપના, અને જે પૂરા ન થાઈ એ સપનાઓ ક્યારેય આવે નહી.. 🌹Happy Birthday🌹

Gujarati Birthday Wishes
હરેક પલ તમારા હોઠો મા મુસ્કાન રહે, હરેક ગમ થી તમે અંજાન રહો, જેની સાથે મહેકી ઉઠે તમારી જીંદગી, હંમેશા તમારી સાથે એ માણસ રહે, ❤ જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ ❤

Gujarati Birthday Wishes

Happy Birthday Wishes Gujarati

હરેક રાહ આસાન હોય, હરેક રાહ મા ખુશીઓ હોય, હરેક દિવસ ખુબસુરત હોય, એવીજ આખી જીંદગી હોય, એજ હરેક દિવસ મારી દુવા હોય, એવુજ તમારું હરેક જન્મદિવસ હોય.!! 🌹જન્મદિવસ ની શુભકામનાઓ 🌹

Gujarati Birthday Wishes

A 4 = આપકો

B 4 = બહુત બહુત

C 4 = ચોરી ચોરી

D 4 = દિલ સે 

E 4 = એક બાર

F 4 = ફેસ 2 ફેસ

G 4 = ગાલે મિલકર આપકો કહના ચાહતે હૈ,

🌹”હેપ્પી બર્થડેય”🌹

Gujarati Birthday Wishes

ફૂલ ખીલતા રહે જીંદગી ની રાહ મા, ખુશી ચમકતી રહે તમારા હોઠો મા, કદમ કદમ મા મળે ખુશીઓ ની લહેર તમને, દિલ આપે છે આવી દુવા તમને, જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ 🌷 હેપ્પી બર્થડેય તૂ યુ 🌷

Gujarati Birthday Wishes

ફૂલો એ અમૃત નો જામ મોકલ્યો છે, સુરજે ગગન થી સલામ મોકલ્યો છે, મુબારક તમને તમારો આ જન્મદિવસ, સાચા દિલ થી અમે આ પૈગામ મોકલ્યો છે ! 🌹જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Gujarati Birthday Wishes

તમન્ના ઓથી ભરેલી હોય જીંદગી, ખ્વાહીશો થી ભરેલો હોય હરેક પલ, દામન પણ નાનું પડે, એટલી ખુશીઓ મળે તમને કાલ ના શુભ દિવસ પર… 🌷જન્મદિવસ ની શુભકામના🌷

Gujarati Birthday Wishes

એ દિવસે ભગવાને પણ જસન મનાયો હશે, જે દિવસે તમને પોતાના હાથો થી બનાયો હશે, એમણે આંસુ બહાયા હશે, જે દિવસે તમને અહીંયા મોકલીને, પોતે ને એકલો જાણ્યો હશે.. 

🌹 હેપ્પી બર્થડેય🌹

Gujarati Birthday Wishes

ભગવાન બુરી નજર થી બચાવે તમને, ચાંદ સિતારો થી સજાએ તમને, ગમ શુ હોય છે એ તમે ભૂલી જાઓ, ભગવાન જીંદગી મા આટલો હસાવે તમને.. 🙏🌷જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા🌷🙏

Gujarati Birthday Wishes

Happy Birthday In Gujarati

ખુશી થી નીકળે હરેક દિવસ, સુહાની હોય હરેક રાત, જે તરફ તમારા પગ પડે, ત્યાં ફૂલો ની વરસાદ થાઈ, જન્મદિવસ ની ખૂબ સારી શુભકામનાઓ… 🌹જન્મદિવસ મુબારક 🌹

Gujarati Birthday Wishes


જીંદગી કા હર પલ સુખ દે આપકો, દિન કા હર લમ્હા ખુશી દે આપકો, જહાં ગમ કી હવા છૂ કે ભી ના ગુજરે, ખુદા વો જીંદગી દે આપકો. 🌹જન્મદિન કી બધાઈ🌹

Gujarati Birthday Wishes

દૂર છીએ તો શુ થયું આજનો દિવસ તો અમને યાદ છે, તૂ ના હોય પણ તમારો સાયો અમારી સાથે છે, તમને લાગે છે કે અમે બધા ભૂલી ગયા છે, પણ જોઈલે તમારો જન્મદિવસ તો અમને યાદ છે. 🌷હેપ્પી બર્થડેય તૂ યુ 🌷

Gujarati Birthday Wishes

તમારો જન્મદિવસ છે ખાસ, કેમકે તમે હોવ છો બધાના દિલની પાસ, અને આજે પૂરી થાઈ તમારા દિલ ની આસ… 🌹જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Gujarati Birthday Wishes

દુવા મિલે બડો સે, ખુશિયાં મિલે જગ સે, સાથ મિલે અપનો સે, રહેમત મિલે રબ સે, જીંદગી મે આપ કો બે પનાહ પ્યાર મિલે, ખુશ રહે આપ દુનિયા મે જ્યાદા સબ સે… 🌷Happy Birthday🌷

Gujarati Birthday Wishes

Birthday ની બહાર આવી છે, તમારા માટે ખુશીઓ ની Best Wishes લાવી છે, તમે Smile કરો હરેક દિવસ, એ માટે God થી અમે તમારા માટે દુવા માંગી છે…🌹 જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ🌹

Gujarati Birthday Wishes

અમારી એક પ્યાર થી દુવા છે, તમારી હરેક દુવા પૂરી થાઈ, જે ચાહત જોઈએ છે સપનો મા, એ બધી ચાહત તમારી પૂરી થાઈ.. 🌷જન્મદિવસ ની શુભકામના🌷

Gujarati Birthday Wishes

જન્મદિવસ ની શુભકામના પત્ર

તમન્ના કરો છો તમે જે ખુશીઓ ની, એ ખુશીઓ તમારા કદમોમાં હોય, ઈશ્વર તમને એ બધુ હકીકત મા આપે, જે તમે વિચાર્યું સાપનો મા હોય. 🌹જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા🌹

Gujarati Birthday Wishes

શુભ દિન યે આયે આપકે જીવન મે હજારો બાર, ઔર હમ આપકો જન્મદિન મુબારક કહતે રહે હર બાર. 🌷જન્મદિન મુબારક 🌷

Gujarati Birthday Wishes

હે ભગવાન એક મન્નત છે મારી , મારી જાન જન્નત છે મારી, જાણે અમે એમના સાથે હોય કે ન હોય, પણ ખુશીઓ મળે એમને પ્યારી પ્યારી…❤હેપ્પી બર્થડેય❤

Gujarati Birthday Wishes

જન્મદિવસ ના આ ખાસ દિવસો મુબારક, આંખો મા વસેલા નવા ખ્વાબ મુબારક, જીંદગી જે લઇ ને આવી છે તમારા લીધે આજે, એ તમામ ખુશીઓ ની હસી સૌગત મુબારક!!🍰 Happy Birthday🍰

Gujarati Birthday Wishes

ખુદા ના કરે તમને કોઈ ગમ હોય, અને ખાલી તમને ખુશી અને હસી મળે, ગમ જયારે પણ આવે તમારી પાસે, ખુદા કરે એ રસ્તામા એને પહેલા અમે મળે… 🌷જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા🌷

Gujarati Birthday Wishes

જીવન મેં તરક્કી હજાર દે, તુમ્હારે હોઠો કભી ન ભૂલે મુસ્કુરાના Birthday પર એસા ઉપહાર દે .. 🌹જન્મદિવસ ની હાર્દિક શુભકામના ઓ 🌹

Gujarati Birthday Wishes

Related Post.

 

Share with your friends

Leave a Comment