Gujarati Good Morning | ગુજરાતી માં ગુડ મોર્નિંગ સુવિચાર, સંદેશ અને શાયરી (New 2023)

Share with your friends

નમસ્કાર મારા પ્યારા મીત્રો આજે હૂ તમારી સાથે Gujarati Good Morning ને શેર કર વાનું છૂ, તો તમને અહીંયા Best Gujarati Good Morning  મળી જશે, તમે તમારા ભાઈબંધ, મા – બાપ, ભાઈ, બહેન, દોસ્ત અને પ્રેમિકા ને સવાર ની શુભેચ્છા આપી શકો છે, અમે એમને ગુજરાતી મા ગુડ મોર્નિંગ વિશ કરી શકો છો.

મીત્રો તમે Good Morning Gujarati Shayari ને તમે તમારા દોસ્તો ની સાથે શેર કરવા માંગો છો, તો તમારું સ્વાગત છે Hindi Yaro વેબસાઈટ મા. દોસ્તો તમને અહીંયા એક થી એક ભારે શુભ સવાર સંદેશ મળી જશે. જેમકે શુભ સવાર ની શુભેચ્છા, શુભ સવાર ની શાયરી, Good Morning ગુજરાતી શાયરી, ગુડ Morning શાયરી ,સુપ્રભાત Good Morning Gujarati મા મળી જશે. તો દોસ્તો તમે શુભ સવાર સંદેશ ને કોપી કરીને તમે તમારા મા – બાપ, ભાઈ, બહેન, મીત્ર અને પ્રેમિકા ને મોકલી શકો છો અને એમને શુભ સવાર ની શુભેચ્છાઓ આપી શકો છો અને એમના ચહેરા મા સવારે સવારે એક પ્યારી મુસ્કુરાહટ લાવી શકો છો, સ્માઈલ લાવી શકો છો. તો દોસ્તો તમને આ સુપ્રભાત Good Morning Gujarati ગમે તો તમે તમારા તમામ મીત્રો ને શેર કરી શકો છો અને તમે શુભ સવાર ની શાયરી ને વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો, મોકલી શકો છો.



Gujarati Good Morning

ચહેરા મા હસી અને આંખો મા ખુશી, ગમો નો કઈ કામ ન હોય, હરેક દિવસ લાવે તમારી જીંદગી મા બહુજ ખુશીઓ, જેની આથમવાની કોઈ સાંજ ન હોય!!🌹શુભ સવાર 🌹

Gujarati Good Morning

ગુલશન મા મધમાખી ઓનો ફેરો થઇ ગયો છે, પૂર્વ મા સૂરજ નો ડેરો થઇ ગયો છે, મુસ્કાનની સાથે આંખો ખોલો પ્યારે, એક વાર ફરીથી પ્યાર નો સવાર થઇ ગયો છે!!🌷 શુભ સવાર🌷

Gujarati Good Morning

અમે ના હોત તો તમે ખોવાઈ ગયા હોત, પોતાની જીંદગી થી રુસાવા થઇ ગયા હોત, એમ તો તમને GOOD MORNING કહેવા માટે જગ્યા છે, નહીતો અમે તો હજુ પણ ઊંઘી રહ્યા હોત !! 🌹શુભ સવાર 🌹

Gujarati Good Morning

હરેક દિવસ પોતાની જીંદગી ને એક નવો ખ્વાબ આપો, ભલે પૂરો ના થાય પણ અવાજ તો આપો, પૂરા થઇ જશે બધા સપના તમારા, ખાલી એક સુરૂઆત તો કરો!! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

કોઈ ને પણ ખુશ કરવાનો મોકો મળે તો છોડશો ના, એ ફરિસ્તા ઓજ હોય છે, જે કોઈ ના ચેહરા મા મુસ્કુરાહટ લાવી શકે છે!!
🌷 શુભ સવાર🌷

Gujarati Good Morning




જીંદગી ત્યારે સારી થાઈ છે જયારે અમે ખુશ થઈએ છે, પણ વિશ્વાસ કરો જીંદગી ત્યારે જીવવાની ગમે છે જયારે અમારા થી બધા ખુશ થાઈ છે!!🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

સુપ્રભાત Good Morning Gujarati

સવારે આંખો ખુલતા જ આવી ગઈ યાદ તમારી દિમાગ મા ફરતો રહ્યો તમારો હસતો ચહેરો અને થઇ ગઈ હસીને દિવસ ની શરૂઆત અમારી!!🌷 શુભ સવાર🌷

Gujarati Good Morning

ખૂબસૂરત થઇ જાય છે એ સવાર જયારે તમારી “Morning wish” આવી જાય છે!!🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

થઇ ગઇ છે પ્રેમ ભરેલા દિવસ ની સુરૂઆત, મહોબ્બત ના માટે દિલ, દિલ માટે તમે, તમારા માટે અમે, અમારા માટે તમે, સ્વીકાર કરો અમારી, દિલ થી શુભ સવાર!!🌷 Good Morning 🌷

Gujarati Good Morning

જીંદગી મા એટલા ખુશ રહો કે તમને જોઈને કોઈની પણ સાવર ખૂબસૂરત થઇ જાય!!🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

સપનોના જગત થી હવે પાછા આવો, થઇ છે સવાર વહે જાગી જાઓ, ચાંદ અને તારો ને કહીને અલબિદા, આ નવા દિવસ ની ખુશીયોમા ખોવઈ જાઓ!!🌷 શુભ સવાર🌷

Gujarati Good Morning

સવાર ના ફૂલો ખીલી ગયા છે, પંખીઓ પોતાના સફર મા ઉડી ગયા છે, સૂરજ આવતા તારાઓ પણ સંતાઈ ગયા છે, શુ તમે મીઠી ઊંઘ માંથી ઉઠી ગયા છો !! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning



Good Morning Gujarati Status

ચોમાસા વગર વરસાદ નથી પડતો, સૂરજ આથમીયા વગર રાત નથી થતી, શુ કરીએ હવે આવી હાલત છે, તમરી યાદ આયા વગર દિવસ ની સુરૂઆત નથી થતી!! 🌷 શુભ સવાર🌷

Gujarati Good Morning

સવાર સવાર ની ખૂબસૂરત કિરણો કહેવા લાગી મને, જલ્દી થી બહાર તો જુવો મૌસમ કેટલો પ્યારો છે, મેએ પણ કહી દીધું, થોડી વાર ઉભા રહો, પહેલા એમને મેસેજ તો કરી લવ જે મને જાન થી પણ વધારે પ્યારો છે!!🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

પાણી ની બૂંદો ફૂલો ને પલાળી રહી છે, ઠંડી લહેરો એક તાજગી જગાવી રહી છે, થઇ જાવો તમે પણ આમા સામીલ, એક પ્યારી સવાર તમને જગાવી રહી છે!!🌷 શુભ સવાર🌷

Gujarati Good Morning

જન્નત ની મહેલોમા હોય મહેલ તમારુ, સપનો ની વાદીઓ મા શહેર હોય તમારુ, સિતારો ના આંગણા મા ઘર હોય તમારુ, દુવા છે અમારી, વધારે ખૂબસૂરત હોય હરેક દિવસ તમારુ!!🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

નફરતો થી ભરેલી આ દુનિયા મા પણ કોઈ છે જે મારી ખુશી ની ચિંતા કરે છે, ભગવાન એમની હરેક તમન્ના પૂરી કરે, જે પોતાની પ્રાર્થના મા પણ મારી દુવા કરે છે!!🌷 શુભ સવાર🌷

Gujarati Good Morning

તમારા ચહેરા મા મુસ્કુરાહટ દર રોજ હોય, ક્યારેક ચહેરો “કમળ” તો ક્યારેક “Rose” હોય, 24 કલાક ખુશી 365 દિવસ “મોજ” હોય, બસ આવાજ તમારા હરેક દિવસ હોય!! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

Good Morning in Gujarati

પંખીઓ ના કલબલ ની સાથે, પ્યારા અનુભવ ની સાથે, એક સાચા વિશ્વાસ ની સાથે, થાઈ સુરુવાત તમારા દિવસ ની, એક પ્યારી મુસ્કાન ની સાથે!!🌷 શુભ સવાર🌷

Gujarati Good Morning

સૂરજ નીકળ વાનો સમય થઇ ગયો છે, ફૂલ ખીલ વાનો ટાઈમ થઇ ગયો છે, મીઠી ઊંઘ માંથી જાગ મારા દોસ્ત, સપનાઓ હકીકત મા બદલ વાનો સમય થઇ ગયો છે!!🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતા, પગથીયું બનીને ઠેઠ પહોંચાડો !!🌷 શુભ સવાર 🌷

Gujarati Good Morning

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે, ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

નસીબ માં જો સારું લખ્યું હશે ને, તો હાથની આડી અવળી રેખાઓ પણ સીધી દોર થઇ જશે !! 🌷શુભ સવાર🌷

Gujarati Good Morning

Gujarati Good Morning Status & Shayari

શું જતું કરવું અને શું જાતે કરવું, એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ, શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !! 🌷શુભ સવાર🌷

Gujarati Good Morning

કોઈના સગા બનવું એ તો ઈશ્વરના હાથમાં છે, પરંતુ કોઈના વ્હાલા બનવું એ તો તમારા જ હાથમાં છે !! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

જિંદગી ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, પણ સવાર પડે એટલે મનગમતા લોકોની યાદ તો આવી જ જાય છે !! 🌷શુભ સવાર🌷

Gujarati Good Morning

જિંદગીમાં કદર કરજો એ લોકોની, જે આ સમયમાં પણ તમારા માટે સમય કાઢે છે !! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

સપના આવે એ માટે સુઈ જવું જરૂરી છે, પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે !! 🌷શુભ સવાર🌷

Gujarati Good Morning

Good Morning Suvichar in Gujarati

વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં !! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે !! 🌷શુભ સવાર🌷

Gujarati Good Morning

સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા, પણ અફસોસ કે આવા લોકો જીવનમાં રોજ નથી હોતા !! 🌹શુભ સવાર🌹

Gujarati Good Morning

માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ !! 🌷શુભ સવાર🌷

Gujarati Good Morning

Related Post.

👉 Royal Gujarati WhatsApp Status
👉 Gujarati Romantic Shayari
👉 ગુજરાતી જન્મદિવસ ની શુભકામનાઓ
👉 Bewafa Status In Gujarati
👉 Sad Status In Gujarati
👉 Attitude Status In Gujarati
👉 Love Status In Gujarati
👉 Gujarati Jokes

 

Share with your friends

Leave a Comment