નમસ્કાર મીત્રો આજ આ પોસ્ટ હૂ તમારી સાથે New Gujarati Jokes ને શેર કરવાનું છૂ. દોસ્તો તમને અહીંયા Very Funny Jokes In Gujarati તમને મળી જશે. તો મારા મીત્રો તમે આ Comedy Jokes Gujarati ને વાંચીને તમે ખુશ થઇ જશો, અને 100% તમે હસી હસી ને થાકી જશો એની હૂ તમને ગેરેન્ટી આપું છૂ.
દોસ્તો તમે Jokes In Gujarati ની તલાસ મા છો તો તમે બિલકુલ સાચી જગ્યા એ આવ્યા છો. દોસ્તો તમને અહીંયા Jokes Gujarati, Gujarati Jokes New, Comedy Jokes Gujarati, Gujarati Jokes 2021, Gujju Jokes મળી જશે, તો તમે Gujarati Jokes નો લાભ લઇ શકો છો. મીત્રો તમે ગુજરાતી જોક્સ ને વાંચીને ને 100% ખુશ થઇ જશો. એક દમ ખડખાડાવી ને હસી પડશો એની હૂ તમને ગેરેન્ટી આપું છૂ. દોસ્તો મે Very Funny Jokes In Gujarati ને ડાવોનલોડ કરીને અથવા કોપી કરી ને પણ તમારા તમામ દોસ્તો ને મોકલી શકો છો. અને તમારા મીત્રો ને પણ હસાવી શકો છોકરી. મીત્રો તમે Gujarati Jokes ને વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો, મોકલી શકો છો.
Gujarati Jokes
શિક્ષક : “બોલો જોઈએ મારા મગજ અને આ મારા મગજના એક્સ-રે ફોટા વચ્ચે શો ફરક છે ?”
મનિયો :“સર, એક્સ-રે ફોટો ડેવલપ થયેલો હોય છે.”
પપ્પૂ : હૂ ફૈલ થવા માંગુ છૂ ,
દોસ્ત : કેમ ?
પપ્પૂ : પપ્પા એ કહ્યું છે કે ” ફસ્ટ આયો તો સાઇન્સ, સેકેંડ આયો તો આર્ટ્સ, ફૈલ થયો તો પરણાવી દઈશ .“
છોકરીઓ : બાળપણ મા પપ્પા ની પરી, લગ્ન પછી ઘર ની રાની
છોકરાઓ : પહેલા મા-બાપ ની માર ખાતા હતા, લગ્ન પછી પત્નીની.
શિક્ષક : એક મહાન વૈજ્ઞાનિક નો નામ કહો ??
રોહન : આલિયા ભટ્ટ
શિક્ષક ( ડંડો કાઢી ને ) : આટલા દિવસ એવુજ શીખ્યો….
બીજો છોકરો : સાહેબ આતો તોતલો છે, એ બોલે છે કે ” આર્યભટ્ટ “
ગર્લફ્રેન્ડ : તૂ શુ કામ કરે છે, જાનુ?
બોયફ્રેન્ડ : Hindustan Times મા job કરું છૂ, પણ હવે છોડી દીધી…
ગર્લફ્રેન્ડ : કેમ છોડી દીધી ? HT કેટલી મોટી અને મસ્ત કંપની છે ??
બોયફ્રેન્ડ : હવે આટલી ઠંડી મા કોણ સવારે -સવારે પેપર વેચવા જાય …
શિક્ષક : રાજુ તૂ શુ કરવા કોલેજ આવે છે.
રાજુ : વિદ્યા ના માટે સાહેબ.
શિક્ષક : તો તૂ આજે કેમ સુઈ ગયો છે.
રાજુ : આજે વિદ્યા નથી આવી સાહેબ.
માસ્તરજી : એ વિદ્યાર્થીર્ઓ ને કહયું કે આજે કોઈ આશીકી વાળો શેર સંભળાવો.
વિદ્યાર્થીઓ : કૂતરો મરતો હાડકા પર, ભૂખો મરતો રોટલી પર,
માસ્તરજી તમારી બે છોકરીઓ છે, અમે મરીએ છે નાની પર..
New Gujarati Jokes 2023
ટીચર : એક વર્ષ મા કેટલી રાતો હોય છે?
ગોપાલ : 10 રાતો હોય છે!!
ટીચર : 10 રાતો કેવી રીતે?
ગોપાલ : 9 નવરાત્રી અને 1 શિવરાત્રી.
પ્રેમિકા : જાનુ, અમે લોકો ત્રણ વર્ષ થી એકબીજા ને પ્યાર કરીએ છે… એકબીજા ને જાણીએ છે ! હવે તમારી લગ્ન વિશે શુ ઈચ્છા છે ??
પ્રેમી : જો પણ વાત તો એ છે કે.. મને ખોટો ના સમજીશ.. મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે, પછી હૂ તને કઈ જવાબ આપી શકીશ…
પ્રેમિકા : શુ તમે શાદીસુડા છો..
ટીચર : ગોલૂ , આમંત્રણ અને નિમંત્રણ મા શુ અંતર હોય છે ?
ગોલૂ : મેડમ, જે મંત્રણા આમ ના ઝાડ નીચે કરવામા આવે તે આમંત્રણ અને જે નીમ ના ઝાડ નીચે કરવામા આવે તે નિમંત્રણ
છોકરો : (તેની ગર્લફ્રેન્ડ ને ) અમીર થી અમીર માલણસો પણ મારા પપ્પા ની આગળ કટોરી લઈ ને ઉભા રહે છે.
ગર્લફ્રેન્ડ : તો તો તારા પપ્પા ખુબજ અમીર હશે?
છોકરો : ના એતો પાણીપુરી વેચે છે…
ટીચર : ( એક છોકરી ને ) શુ નામ છે તારુ?
છોકરી : પરિધિ વ્યાસ.
ટીચર : પિતાજી નું નામ શુ છે ?
છોકરી : આધાર ચંદ્ર વ્યાસ.
ટીચર : માતાજી નું નામ?
છોકરી : ત્રિજ્યા વ્યાસ.
ટીચર : અજીબ geometrical family છે. રેખા અને બિંદુ પણ છે ઘર મા?
છોકરી : ( શરમાઈ ને ) હા, આ બે મારી ફોઈ છે.
શિક્ષક : 15 ફળો ના નામ કહો ?..
વિદ્યાર્થી : કેરી !
શિક્ષક : સાબાસ !
વિદ્યાર્થી : અમરુદ…
શિક્ષક : બહૂ સરશ !
વિદ્યાર્થી : સફરજન…
શિક્ષક : વેરી ગુડ ! ત્રણ થયા… બાકી ના 12 હજુ બતાવ??
વિદ્યાર્થી : 1 ડઝન કેરા !!
ગોલૂ : હૂ તો મારા બધાજ ભાઈબંધો ને ભૂલીજ ગયો હતો, પણ એક પિચ્ચર જોય તો બધુજ યાદ આવી ગયું.
ભોલૂ : કઈ પિચ્ચર?
ગોલૂ : ” કમીને “
Jokes in Gujarati
રીપોટર : તમે જયારે લગ્ન કરશો ત્યારે તમારા પતિ નું નામ જરૂર મોટુ થશે .
સોનાક્સી : કેમ ?
રીપોટર : ” જિસકી બીવી મોટી ઉસકા ભી બડા નામ હૈ “
સલમાન : અમે બજરંગબલી ના ભક્ત છે, મરી જઈએ પણ જૂઠું ના બોલીએ .
જજ : એમ તો ફરી બતાવ કે એ રાત્રે ગાડી કોણ ચલાવી રહયું હતું ??
પિતા : બેટા, છોડીદે આ ફેસબુક તને રોટલી નહિ આપે.
પુત્ર : હા પપ્પા એ મને રોટલી નથી આપવાનો, પણ રોટલી બનાવવા વાળી આપશે..
ડાકુ : (છોકરી ને ) તારુ નામ શુ છે છોકરી ?
છોકરી : નિશા.
ડાકુ : નિશા તો મારી એક ફેસબુક ફ્રેન્ડ નું નામ પણ છે. જા તને માફ કર્યો.
ડાકુ : ( છોકરાને ) તારુ નામ શુ છે છોકરા ?
છોકરો : નામ તો મારૂ ચિન્ટુ છે. પણ પ્યાર થી લોકો મને નિશા કહે છે…
પતિ : સૂટ મસ્ત પહેરીયો છે.
પત્ની : થેંક્સ
પતિ : લિપ્સિક બહુ મસ્ત લગાવી છે.
પત્ની : થેંક્સ
પતિ : મૈકઅપ પણ બહુજ મસ્ત છે.
પત્ની : થેંક્સ ભાઈ
પતિ : તો પણ સારી નથી દેખાતી.
એક ભિખારી : (એવામા આવીને ) એ સુંદરી, આંધળો છૂ સવા પાંચસો રૂપિયા આપી દે.
પતિ : ( પત્ની ને) આપી દે તને સુંદરી કહે છે, તો એ હર હાલ મા આંધળો જ છે…
ગર્લફ્રેન્ડ : મારો દિલ Mobile છે, અને તૂ એનો SIM કાર્ડ!
બોયફ્રેન્ડ : બહુજ ખુશી થઈ આ સાંભળી ને…
ગર્લફ્રેન્ડ : વધારે ખુશ ના થઈસ !
બોયફ્રેન્ડ : કેમ ?
ગર્લફ્રેન્ડ : કેમ કે બીજો સારો package મળ્યો તો SIM card બદલ નાખીશ !
રમેશ : જો મહેશ કોઈ છોકરી તને Flying kiss કરે છે તો તને કેવો ફીલ થાઈ છે ?
મહેશ : હૂ નફરત કરુ છૂ… એવી આળસી છોકરીઓ ને..!!
Very Funny Gujarati Jokes
એક છોકરી એ એના બોયફ્રેન્ડ ને ફોન કર્યો એના 10 વર્ષ ના ભત્રીજા એ ઉઠાયો .
છોકરી : તારા કાકા ને ફોન આપ …
છોકરો : એ તો બાથરૂમ મા છે.. તમારું નામ ?
છોકરી : (હલીને ) એને કહો કે એની જાનેમન નો ફોન છે…
આના પછી નાનો છોકરો જે બોલ્યો એ સાંભળી ને છોકરી ના હોશ ઉડી ગયા..
છોકરો : ( હસતા-હસતા) પણ કાકી.. મોબાઈલ માતો ચુડેલ લખ્યું છે…!!
પ્રેમી એ એની પ્રેમિકા ને પૂછ્યું : ડિયર ! હૂ તારા પિતાજી સાથે કયારે લગ્ન ની વાત કરું ?
પ્રેમિકા એ કહયું : જયારે મારા પપ્પા ના પાગ મા ચપ્પલ ના હોય ત્યારે ….
સોનલ : સંભાળ
અજય : બોલ જાન
સોનલ : કોઈ જરૂરી વાત કરવી છે.
અજય : તો બોલ ને ડાર્લિંગ.
સોનલ : બધાની સામે કહેવામાં મને શરમ આવે છે…
અજય : અરે આમા શરમાવવાનું શુ ?… અહીંયા બધા આપણાજ મીત્રો છે ..!!
સોનલ : સારુ કાન પાસે લાવ… કાન મા કહીશ !!
અજય : છોકરી ઓના નખરા પણ બવ હોય છે… ઠીક છે ( કાન છોકરી ના મોં સામે લાવીને ) હવે બોલ જાનેમન…
સોનલ : તમારી પેન્ટ પાછળ થી ફાટેલી છે…!!
છોકરો : હૂ તારી સાથે લગ્ન નહીં કરી શકું. મારા ઘર ના લોકો તને સ્વીકાર કરવા તૈયાર નથી..
છોકરી : તારા ઘર મા કોણ કોણ છે ?
છોકરો : એક પત્ની અને ત્રણ છોકરા…
પ્રેમિકા : ( પ્રેમીને ) તમે મને બહુજ પ્યાર કરો છો?
પ્રેમી : હા.
પ્રેમિકા : હૂ મરી જાઉં તો તૂ રળીશ ?
પ્રેમી : બહુજ બહુજ.
પ્રેમિકા : જરા રળીને બતાવ.
પ્રેમી : પહેલા તૂ મરીને બતાવ..
મોહન : રેખા તે તારા પિતાજી ને કહયું કે, તૂ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, તો એ શુ બોલ્યા ?
રેખા : તે આંખો બંધ કરીને બોલ્યા, હે ભગવાન, જે મૂર્ખ ની તલાશ મા હૂ ધરતી આકાશ ફરી રહ્યો હતો. એને તે આટલી આસાની થી મોકલી દીધો ..
છોકરી : મારી એક એક સાંસ મા હર એક છોકરાઓ મરે છે.
છોકરો : તો તૂ કોઈ સારો ટૂથપેસ્ટ કેમ નહીં ઇસ્તમાલ કરી લેતી..?
Comedy Jokes Gujarati
સરદારજી એ શરદી મા AC નખાવી,
કોઈએ પૂછ્યું : આટલી શરદી મા AC ?
સરદારજી : અમે ઉંધી નખાવી છે, ગરમ હવા અંદર અમે ઠંડી હવા બહાર આપશે! સારો ડિફરેન્ટ!
અતુલ : ( એની ગર્લફ્રેન્ડ ને ) મારા પાસે મારા દોસ્તો જેવી ગાડી નથી પણ હૂ તને મારી પલકો મા બેસાડીને ફેરવીશ. મારી પાસે એમના જેવો ઘર નથી પણ હૂ તને મારા દિલ મા રાખીશ. મારી પાસે મારા દોસ્તો ની જેમ પૈસા નથી પણ હૂ તને મજદુરી કરી ને ખવડાવીશ. બીજું શુ જોઈએ તારે ?
ગર્લફ્રેન્ડ : બસ કર પાગલ રડાવીશ કે શુ, ચાલ હવે તારા દોસ્તો ના નંબર આપ ..
ભારતીય પુરુષ એક વાત મા ભિન્ન છે !!
કે લગ્ન પછી એમને એક ખાસ જિમ્મેદારી હોય છે.. કુકર ની ત્રણ સીટી પછી ગૈસ બંધ કરી નાખવું..
જમાઈ એમની સાસ જોડે વાતો કરે છે. કે તમારી છોકરી મા તો લાખો ખામી છે.
સાસ : હા બેટા, આના લીધે તો એને સારો છોકરો નથી મળ્યો.
દિનેશ ની પત્ની હોસ્પિટલ મા એડમિટ હતી.
ડોક્ટર : I’m Sorry … તમારી પત્ની વધારે મા વધારે 2 દિવસ ની મહેમાન છે.
દિનેશ : આમા Sorry ની સી જરૂરત છે ડોક્ટર સાહેબ..
ગુજરી જશે આ 2 દિવસો…!
કોઈક હોસ્પિટલ મા એક મરીજ અને નર્સ..
મરીજ : પાણી જોઈએ…
નર્સ : તરસ લાગી છે શુ ?
મરીજ : ( અકળાઈને ) ના ગળુ ચેક કરવું છે કે લીક નથી ને..!!
પપ્પૂ : ચૂંટણી ની તારીખ નક્કી થઇ ગઇ છે.
બંટી : તો શુ થયું ?
પપ્પૂ : એ દિવસે ખબર પડી જશે કે ફળીયા ની કોણ કોણ છોકરીઓ 18 વર્ષ ની થઇ ગઇ છે..!
Gujarati Jokes 2023
પિતા : બેટા, તારે કેવી પત્ની જોઈએ છે ?
બેટા : પપ્પા, મારે ચાંદ જેવી પત્ની જોઈએ. જે રાત મા આવે અને દિવસે ચાલી જાય.
પિતા : બેટા, કે મને કે જાન ક્યાંથી નીકળે છે ?
પુત્ર : બારી માંથી..
પિતા : એ કેવી રીતે?
પુત્ર : કાલે મોટી બહેન એક છોકરા ને કહી રહી હતી કે, જાન બારી માંથી નીકળી જા..
પિતા : બેટા, અમેરિકા મા તો 15 વર્ષ ના છોકરાઓ પણ પોતાના પગે ઉભા થઇ જાય છે .
પુત્ર : પણ પપ્પા ભારત મા તો 1 વર્ષ ના બાળકો પણ ડોળતા થઇ જાય છે !!
શરાબી પતિ દારૂ પી ને ધરે આવ્યો તો એ પત્ની ની ડાટ થી બચવા માટે એક ચોપળી ખોલી ને વાંચવા લાગ્યો .
પત્ની : આજે પાછા દારૂ પી ને આવ્યા છો?
પતિ : ના, નહિ તો.
પત્ની : તો પછી આ સૂટકેસ ખોલી ને શુ કરો છોકરી ?
એક દોસ્ત: ( પોતાના દોસ્ત ને ) યાર હૂ મારી ગર્લફ્રેન્ડ ને એના જન્મદિવસ મા શુ ગિફ્ટ આપું?
બીજો દોસ્ત : મારા મોબાઈલ નો નંબર આપ.
Also Read.