BEST 100+ Gujarati Romantic Shayari & Status (2023)

Share with your friends

નમસ્કાર મારા પ્યારા મીત્રો આજે હૂ તમારી સાથે Gujarati Romantic Shayari ને શેર કરવાનું છૂ. તો તને અહીંયા Best Romantic Shayari In Gujarati મળી જશે. તો તમે રોમેન્ટિક શાયરી નો લાભ લઇ શકો છો, અને તમારા તમામ ભાઈબંધો ને પણ મોકલી શકો છો. તમે તમારા દિલ ની વાત તમારી ગર્લફ્રેન્ડ ને આ રોમેન્ટિક શાયરી ના માધ્યમ થી કહી શકો છો.

મીત્રો તમે Gujarati Romantic Love Shayari ને ખોજી રહ્યાં છો તો તમારુ સ્વાગત છે Hindi Yaro વેબસાઈટ મા, દોસ્તો તમને અહીંયા Best Romantic Status In Gujarati, રોમેન્ટિક શાયરી ગુજરાતી,ગુજરાતી રોમેન્ટિક શાયરી લવ સ્ટોરી,ગુજરાતી શાયરી લખેલી તમને મળી જશે. દોસ્તો તમે રોમેન્ટિક સ્ટેટ્સ ને કોપી કરીને તમે તમારા ભાઈબંધો અને તમારી ગર્લફ્રેન્ડ ને મોકલી શકો છો, તમે તમારી ગર્લફ્રેન્ડ ને તમારા દિલ વાત કહી શકો છો આ ગુજરાતી રોમેન્ટિક શાયરી ને મદદ થી, દોસ્તો તમે Romantic Gujarati Shayari ને વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો, મોકલી શકો છો.



Gujarati Romantic Shayari

હિંમત એટલી તો નથી કે મારા મા તને દુનિયા થી પડાવી લવ, મારા દિલ થી કોઈ તને કાઢે, એટલો હક તો મે પોતાને પણ નથી આપ્યો!!

Gujarati Romantic Shayari

પૂછીને જોય તારા દિલ ને કે એ મને ભૂલવા માંગે છે, અને એણે હા કહ્યું તો કસમ થી મહોબ્બત કરવાનું છોડી દઈશુ !!

Gujarati Romantic Shayari

કમાલ ની અદા છે એનામા, વાર પણ દિલ મા અને રાજ પણ દિલ મા !!

Gujarati Romantic Shayari

તને જોઈને મારી સ્ટાઇલ અને મને જોઈને તારી સ્માઈલ, દરરોજ લોકો ને વધારે બળાવે છે !!

Gujarati Romantic Shayari

મારી પાસે ગોપીયાં તો બહુ છે, પણ મારૂ મન મારી રાધા ના સિવાઈ ક્યાય પણ લાગતુંજ નથી !!

Gujarati Romantic Shayari



Romantic Status In Gujarati

એ મને નફરત કરે કે પ્યાર, હૂ તો એક દીવાની છૂ !!

Gujarati Romantic Shayari

અજનબી થઈને પણ, પોતાના લાગો છો, જોજો ભૂલી ના જાતા, બહુ સરશ લાગો છો !!

Gujarati Romantic Shayari

તમે મળી ગયા તો હવે ભગવાન પણ નારાજ છે મારા થી, કહે છે કે હવે તૂ કાંઈજ માંગતો નથી મારા થી !!

Gujarati Romantic Shayari

એજ હતી, એજ છે અને એજ હંમેશા રહશે, જયારે દિલ એક છે તો દિલ મા રહેવા વાળી પણ એક જ હશે !!

Gujarati Romantic Shayari

આ દિલજ તો જાણે છે મારી પાકી મહોબ્બત ના આલમ ને, કે મને જીવવા માટે સાંસો ની નથી પણ તારી જરૂરત છે !!

Gujarati Romantic Shayari

Romantic Shayari In Gujarati

સિર્ફ તેરે ઈસ્ક કી ગુલામી મે હૂ આજ ભી, વરના યે દિલ એક અરસે તક નવાબ રહા હે !!

Gujarati Romantic Shayari

ના નિહાળ આ નજરે કે હું મદહોશ થઇ જાઉં છું, નીકળું છું શોધવા તને ને હું પોતે જ ખોવાઈ જાઉં છું !!

Gujarati Romantic Shayari

મારે કરવી છે તારી સાથે મુલાકાત એવી દુનિયામાં, જ્યાં મળીને છુટા પડવાનો રીવાજ જ ના હોય !!

Gujarati Romantic Shayari

બસ તું મારા પરિચયમાં આવી જા, પછી રેશનકાર્ડમાં નામ લાવવાની જવાબદારી મારી !!

Gujarati Romantic Shayari

તારી આંખો જોવાની જે મજા છે, એ તો આખી દુનિયા જોવામાં પણ નથી !!

Gujarati Romantic Shayari



Gujarati Romantic Love Shayari

નથી રાજા કે નથી નવાબ બનવું, મારે તો સાતે જનમ બસ તારો જ બનવું છે !!

Gujarati Romantic Shayari

ક્યાં સુધી જોતો રહું હું સપના તારા, એટલે જ તો સમાવી લઉં છું તને શબ્દોમાં મારા !!

Gujarati Romantic Shayari

પ્રેમની તો ખબર નથી મને, પણ હું તારા વગર રહી નથી શકતી !!

Gujarati Romantic Shayari

તારો પ્રેમ પણ ચોકલેટ જેવો છે, કોઈને દેવાનું મન જ ના થાય !!

Gujarati Romantic Shayari

મારા માટે તો એ જ ટેડી દિવસ છે, જે દિવસે તને જોવું ને દિલ કહે જો મારી ઢીંગલી આવી !!

Gujarati Romantic Shayari

રોમેન્ટિક શાયરી ગુજરાતી

દો પલ કે લિયે હી સહી મેરી તન્હાઈયો મે ખો જાઓ, મૈં ભી તુમ્હારા ઔર તૂમ ભી મેરી હો જાઓ !!

Gujarati Romantic Shayari

તને પામી લઉં એ સિવાય પણ એક ચાહત છે મારી, હું જયારે પણ જન્મ લઉં બસ તને જ પ્રેમ કરું !!

Gujarati Romantic Shayari

દીકુ જ્યારથી તું મારી સામે હસી ગઈ, ત્યારથી તું મારા દિલમાં વસી ગઈ !!

Gujarati Romantic Shayari

મારી નજર તને જ પસંદ કરે છે, પણ સાચું કહું તો તને કહેતા ડરે છે !!

Gujarati Romantic Shayari

જ્યારે પણ હું તને હસતા જોઉં છું, ખબર નહીં હું ક્યાં ખોવાઈ જાઉ છું !!

Gujarati Romantic Shayari

Related Post.

👉 Gujarati Bio For Instagram
👉 Royal Gujarati WhatsApp Status
👉 Gujarati Romantic Shayari
👉 Bewafa Status In Gujarati
👉 Sad Status In Gujarati
👉 Attitude Status In Gujarati
👉 Love Status In Gujarati
👉 Gujarati Good Morning
👉 Gujarati Birthday Wishes

 

Share with your friends

Leave a Comment