100+ Best Gujarati Status | Royal Gujarati WhatsApp Status

Share with your friends

નમસ્કાર દોસ્તો આજના આ પોસ્ટ માં હું તમારી સાથે Best  Gujarati Status ને શેર કરવાનું છું. તો તમને અહીંયા  gujarati status, Gujarati status line, Royal gujarati status, Desi Attitude Status in Gujarati મળી જશે. દોસ્તો તમે આ Best gujarati status ને કોપી કરીને તમે તમારા દોસ્તો ને મોકલી શકો છો.

દોસ્તો તમે Desi Attitude Status in Gujarati ની તલાસ માં છો તો, તમે એકદમ સાચી જગ્યા એ આવ્યા છો. દોસ્તો તમારું સ્વાગત છે Hindiyaro બ્લોગ માં. તમને અહીંયા એક થી એક ખતરનાક ગુજરાતી શાયરી મળી જશે. તમે આ Attitude Status in Gujarati ને તમે તમારા દોસ્તો ને મોકલી શકો છો. દોસ્તો તમે આ Gujarati Status ને તમારા ઇન્સ્ટાગ્રામ બાયો માં પણ કોપી કરી ને મૂકી શકો છો.

દોસ્તો તમે Gujarati WhatsApp Status ને તમે દાવોનલોડ કરવા માંગો છો, તો આ પોસ્ટ તમારા માટે છે. તમને અહીંયા Royal Gujarati Status મળી જશે. દોસ્તો આજના જમાના માં લોકો વૉટ્સએપ્પ અને ફેસબુક માં Desi Attitude Status in Gujarati ને શેર કરવાનો પસંદ કરે છે. દોસ્તો આજના જમાના Best gujarati status નું મળવું મુશ્કેલ થઈ ગયું છે, અને લોકો ને સારા Gujarati status line નથી મળતા.પણ દોસ્તો તમને અહીંયા તમારા મન પસન્દ Royal Gujarati Status મળી જશે. તમે તમારા મન પસન્દ ગુજરાતી સ્ટેટ્સ ને કોપી કરેને તમે તમારા તમામ દોસ્તો ને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં પણ પેસ્ટ કરીને મોકલી શકો છો. દોસ્તો તમને આ અમારા Desi Attitude Status in Gujarati પસંદ આવે તો તમે તમારાં બધાજ ભાઈબંધો ને જરૂર થી મોકલી શકો છો.



Best Gujarati Status

Gujarati Status

Attitude ની શું વાત કરો છો, અમે તો મચ્છર પણ AK47 થી ઉડાવીએ છીએ !!

જે આપણી value ના સમજે ને, એને એક વાર પ્રેમથી એની value સમજાવી દેવાની !!

અમારી ચર્ચા આજે 100 માં છે, કાલે 1000 માં થસે ,નામ PUBLIC ના દિલ અને દિમાગ છે ,આજે ફોટો FACEBOOK માં છે, કાલે NEWS માં હશે

આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી.. પણ સાહેબ અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાય એમાં અમારો શુ વાંક…..!!

Gujarati Status

Vaટ માં Ķaટ નો હોય ને Ķaટ માં Ğhaટ નો હોય બસ ઈ જ અમારી PËŘŞÕŇÄŁÏŢÝ..

જયારે મારી ગેમ ચાલુ કરીશ ને વાલા…ત્યારે એકજ નિયમ હશે NO LIFELINE.

રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ પપ્પા એ કિધુ કે માર ખાઈને ઘરે ના આવતા, બાકી હું જોઈ લઇશ !




Royal Gujarati Status

Gujarati Status

હવે લાઇફમાં આવી ગયા તો જીવવુંતો પડશે જ, અને જીવવું હોય તો કાઈ નબળું થોડું જીવાય !!

ધટ મા ધુટેલા એકડા, પેટ મા પઢેલા પાઠ, સંત, સુરા, ને સાવજ ના કાયમ નોખા જ હોય ઠાઠ..

સિંહ જોડે મસ્તી અને, અમારી જોડે દોસ્તી કરવી એ રમત વાત નહી હો વાલા એના માટે જીગર જોઈએ જીગર..

શીખી ને તો “કારીગર” થવાય સાહેબ.,”કલાકાર” તો કુદરત ની કૃપા હોય તો થવાય!

Gujarati Status

જે લોકો એક દિવસ મારી #reqeust પન #accept નોતા કરતા એ લોકો આજે મને Followe કરે છે….ખરેખર સમય સમય ને માન હોય હો વાલા

ગુલામીકરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ.

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરોએ ” પર્સનાલિટી ” કહેવાય, જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ ” કેરેક્ટર ” કહેવાય…..




Gujarati Status 2023

Gujarati Status

નથી કે નથી નવાબ બનવું, મારે તો સાતે જનમ બસ તારો જ બનવું છે !!

અહીંયા કોઈ કોઈના માટે નથી મરતું, આવવાવાળાને Hii ને જવાવાળાને Bye !!

હું ક્યારેય #Perfect નહીં બનું, જયારે પણ બનીશ ત્યારે કંઈક અલગ જ બનીશ !!

બધી ઓળખાણ બાપ,દાદા ના નામની ના ચાલે,અમુક ઓળખાણ પોતાના નામ ની પણ હોવી જોઈએ…

Gujarati Status

હુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા…પણ મારા ભાયુંનો attitude એટલે…કોઈનુંય ના ચાલે

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું….બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી..

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી…જેટલું પણ જીવીશ …મારા સ્વમાન સાથે જીવીશ..

Desi Attitude Status in Gujarati

Gujarati Status

હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે…!!

મનાવવાનું છોડી દીધું સાહેબ ગમે તો વાત કરો, નહીતો દરવાજા ખુલ્લા જ છે !!

ક્યાં સુધી જોતો રહું હું સપના તારા, એટલે જ તો સમાવી લઉં છું તને શબ્દોમાં મારા !!




એક ચોકલેટમાં તો એ એટલી ખુશ થઇ જાય, જાણે દુનિયાની બધી ખુશી આપી હોય !!

Gujarati Status

મારા માટે તો એ જ ટેડી દિવસ છે, જે દિવસે તને જોવું ને દિલ કહે જો મારી ઢીંગલી આવી !!

તારી વફા ભલે ના મળી મને, દુઆ કરું છુ કે તને કોઈ બેવફા ના મળે.

મારું દિલ એટલું મોટું નથી કે હું તને બીજાની સાથે જોઈ શકું, પણ વાત જો તારી ખુશીની હોય તો શોખથી જા.

Gujarati status 2 line

Gujarati Status

તને લાગે છે હું તારા વિના નહીં જીવી શકું, સાચું કહું તો ઈ તારો વેમ છે !!

મુસીબતની નથી મજાલ કે મને ઝુકાવે, સામા વહેણમાં તરવાની આદત છે મને !!

હું પાવર અને પૈસાને નહીં, પણ સ્વભાવ અને સંબંધને માન આપું છું !!

જિંદગી તો સસ્તી જ છે દોસ્ત, મોંઘી તો જીવવાની રીત છે !!

Gujarati Status

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

જેવા છો તેવા જ રહો સાહેબ, કેમ કે,ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ કરતા વધુ હોય છે.

Gujarati Status & Shayari

Gujarati Status

♛ સાંભળ વાલા દુનિયામાં માત્ર 5.બાદશાહ છે★જેમાં થી 4 તાશ♛ ના _પતા મા છે,અને એક ઈ છે જેનું તુ આ StatuS વાંચી રહ્યો છે.

ભલેે દુશ્મન હોય,બધા વેર માં પણ, અમે તો કાયમ રેવાના ટોપ ગેર માં

રમતા પહેલા ગ્રાઉન્ડ અને ભાઈ સામે આંગળી ચીંધતા પહેલા ભાઈ નું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવુ વાલા…!

ભાઈ #like ભલેને 200 આવતી હોય પણ… #PhøTø જોય ને #જીવ તો 5000 ના બરે છે ને…… વાલા..

Gujarati Status

હા હું એ જ માણસ છું, જેની હવે કોઈ ઈચ્છા બાકી નથી રહી !!

#અમારી હારે ખોટી #રમત નો કરવી, અમે રમત રમત મા રામ રમાડી દઈ હો……

ખાલી pic જ નહિ ગાંડા…તારા ભાઈ ની Personality પણ ખતરનાક જ છે…

કોઈએ પૂછ્યું કોના માટે લખો છો, મેં કહ્યું જે સમજે એના માટે !!

Gujarati WhatsApp Status

Gujarati Status

લોકો લાખોમાં એક હોય છે, પણ હું તો કરોડોમાં એક છું !!
બસ હવે તો મારો ઠાકર કરે ઈ ઠીક, બાકી બીજા કોઈની મને નથી બીક !!

એ લોકો હંમેશા બેવફાઈ કરે જ છે, જેને તમે એની ઓકાતથી પણ વધુ પ્રેમ કરો છો !!

અમે રાજા એટલે છીએ કે, અમે લોકો પર નહિ પણ, લોકો ના દિલ પર રાજ કરીએ છીએ…

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી, કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે…..

Gujarati Status

આમતો ગુંડો બનવાનો શોખ હતો, પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો…

ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ હોટ છું…

છે બરફ ની એક ખૂબી માણસ માં પણ ,કોઈ ની લાગણી ની હૂંફ મળે તો તરત ઓગળી જાય છે.

અમારી આદત ખરાબ નથી, બસ શોખ ઊંચા છે,નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય….

Related Post.

👉 Gujarati Romantic Shayari
👉 Bewafa Status In Gujarati
👉 Sad Status In Gujarati
👉 Attitude Status In Gujarati
👉 Love Status In Gujarati
👉 ગુજરાતી જન્મદિવસ ની શુભકામનાઓ
👉 ગુજરાતી ગુડ મોર્નિંગ શાયરી
👉 Gujarati Jokes

 

Share with your friends

Leave a Comment